પાયલ કાપડિયા આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરીની ભૂમિકામાં
પાયલ કાપડિયા આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરીની ભૂમિકામાં
Blog Article
ભારતીય ફિલ્મ નિર્માત્રી પાયલ કાપડિયાએ ગત વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ ફિલ્મ માટે ઐતિહાસિક ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મેળવ્યો હતો. હવે આ વર્ષે પાયલ કાપડિયા ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બરની ભૂમિકા ભજવી રહ્યા છે.
Report this page